ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = 3\hat i + 2\hat j + 3\hat k$ પર લાગતા બળ $\vec F = 2\hat i - 3\hat j + 4\hat k$ નું ટોર્ક કેટલું થાય?

  • A
    $6\hat i - 6\hat j + 12\hat k$
  • B
    $-6\hat i + 6\hat j - 12\hat k$
  • C
    $17\hat i - 6\hat j - 13\hat k$
  • D
    $-17\hat i + 6\hat j + 13\hat k$

Explore More

Similar Questions

આકૃતિમાં $R$ ત્રિજ્યાનું એક પૈડું અને $R/2$ ત્રિજ્યાની ધરી દર્શાવેલ છે,જે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને પાનાને લંબ એવી ઘર્ષણરહિત ધરી પર મુક્તપણે ફરી શકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ બળો લગાડવામાં આવે છે. તંત્ર પર લાગતા પરિણામી ટોર્કનું મૂલ્ય આશરે કેટલું હશે ($FR$ માં)?

Difficult
View Solution

એક બળ $F\,\hat{k}$ એ યામ પદ્ધતિના ઊગમબિંદુ $O$ પર લાગે છે. બિંદુ $(1, -1, 0)$ ની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

Difficult
View Solution

જો $\vec{F} = (4\hat{i} - 10\hat{j})$ અને $\vec{r} = (5\hat{i} - 3\hat{j})$ હોય,તો ટોર્ક $\vec{\tau} = \vec{r} \times \vec{F}$ ની ગણતરી કરો. ($\hat{k}$ માં)

એક દરવાજો એક છેડેથી મિજાગરા (hinged) વડે જોડાયેલ છે અને તે ઉર્ધ્વ અક્ષની આસપાસ મુક્તપણે ફરી શકે છે (આકૃતિ). શું તેનું વજન આ અક્ષની આસપાસ કોઈ ટોર્ક ઉત્પન્ન કરે છે? તમારા જવાબ માટે કારણ આપો.

એક બળ $-P \hat{k}$ યામ પદ્ધતિના ઉગમબિંદુ પર લાગે છે. બિંદુ $(2, -3)$ ની સાપેક્ષે ટોર્ક $P(a \hat{i} + b \hat{j})$ છે. જો ગુણોત્તર $\frac{a}{b} = \frac{x}{2}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo